Best Quality Dairy Products of Gujarat – Divya Bhaskar Eminence Awards

“ માધવી એક વિચાર છે ’’
It’s not a product, It’s a concept

                આજથી સત્તર વર્ષ અગાઉ બનાસકાંઠા જીલ્લાના મથક પાલનપુર નજીક આવેલ ભરકાવાડા ગામના ખેડૂતપુત્ર મનુભાઈ ચૌધરી એ નક્કી કર્યું કે મારે લોકોને શુદ્ધ અને સાત્વિક ગુણવત્તાયુક્ત ફૂડ આપવું છે. તેવા સંકલ્પ સાથે મનુભાઈએ ભાડાના ઘરમાં જ ભટ્ઠી નાંખી પેંડા બનાવાની શરૂઆત કરી વર્ષ 2004 માં પાલનપુર ખાતે માધવી ડેરી પ્રોડક્ટસ ની પ્રથમ બ્રાન્ચ શરૂ કરવામાં આવી હતી.

               વસુધૈવ કુટુંબકમની ભાવનાવાળા મનુભાઈ પ્રત્યેક ગ્રાહકમાં ભગવાન જોવે છે જેથી કસ્ટમરને દરેક પ્રોડક્ટસ પ્યોર અને ફ્રેશ આપવાના ધ્યેય સાથે નિરંતર ક્વોલિટી માટે કાર્ય કરતાં રહ્યા જેના પરિણામ સ્વરૂપ માધવીના પેંડા ટૂંક સમયમાં જ સંપૂર્ણ ઉત્તરગુજરાત માં પ્રખ્યાત થઈ ગયા સમયાંતરે માધવીની ટીમ દ્વારા જાતે જ નવીન પ્રોડક્ટસના પ્રયોગ કરી તેને વિકસાવવા લાગ્યા આજે ડેરી પ્રોડક્ટસની વિશાળ રેન્જ જેવી કે પેંડા, આઈસ્ક્રીમ, મિઠાઈઓ, દહી, મઠો સહિતની વિશાળ રેન્જ લોકોની પ્રથમ પસંદગી થઈ ગઈ છે. આજે માધવી, મિલ્ક પ્રોડક્ટસ, સજીવખેતી, બેકરી, નમકીન અને રેસ્ટોરન્ટ ક્ષેત્રે ક્વોલિટી ના દમ પર લોકપ્રિયતા પ્રાપ્ત કરી મજબુત બ્રાન્ડ બની ઊભરી છે. માધવી ડેરી  પાલનપુર, ડીસા, ઉંઝા, વિસનગર, મહેસાણા, પાટણ સહીત 17 થી વધુ બ્રાંચો ધરાવે છે અને આજે પણ પ્રોડક્ટસ પર સતત ઈનોવેશન કરતાં રહે છે.

               આગામી લક્ષ્ય :- માધવીના સંચાલકોએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 સુધીમાં ક્વોલીટી માટે હજુ પણ સખત પ્રયાસો દ્વારા ઘણા સારા પરિણામો સમાજ સમક્ષ મુકીશું જે પ્રયત્નો આહારને પૂર્ણ બનાવશે, પકૃતિને પણ સંભાળશે, ભગવાન ખુશ થશે અને અમને સમાધાન મળશે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ આમ ભવિષ્યમાં માધવી ક્વોલિટી માટે એક ટ્રેન્ડસેટર સાબિત થશે .

    આજથી સત્તર વર્ષ અગાઉ બનાસકાંઠા જીલ્લાના મથક પાલનપુર નજીક આવેલ ભરકાવાડા ગામના ખેડૂતપુત્ર મનુભાઈ ચૌધરી એ નક્કી કર્યું કે મારે લોકોને શુદ્ધ અને સાત્વિક ગુણવત્તાયુક્ત ફૂડ આપવું છે. તેવા સંકલ્પ સાથે મનુભાઈએ ભાડાના ઘરમાં જ ભટ્ઠી નાંખી પેંડા બનાવાની શરૂઆત કરી વર્ષ 2004 માં પાલનપુર ખાતે માધવી ડેરી પ્રોડક્ટસ ની પ્રથમ બ્રાન્ચ શરૂ કરવામાં આવી હતી.

    વસુધૈવ કુટુંબકમની ભાવનાવાળા મનુભાઈ પ્રત્યેક ગ્રાહકમાં ભગવાન જોવે છે જેથી કસ્ટમરને દરેક પ્રોડક્ટસ પ્યોર અને ફ્રેશ આપવાના ધ્યેય સાથે નિરંતર ક્વોલિટી માટે કાર્ય કરતાં રહ્યા જેના પરિણામ સ્વરૂપ માધવીના પેંડા ટૂંક સમયમાં જ સંપૂર્ણ ઉત્તર ગુજરાત માં પ્રખ્યાત થઈ ગયા સમયાંતરે માધવીની ટીમ દ્વારા જાતે જ નવીન પ્રોડક્ટસના પ્રયોગ કરી તેને વિકસાવવા લાગ્યા આજે ડેરી પ્રોડક્ટસની વિશાળ રેન્જ જેવી કે પેંડા, આઈસ્ક્રીમ, મિઠાઈઓ, દહી, મઠો સહિતની વિશાળ રેન્જ લોકોની પ્રથમ પસંદગી થઈ ગઈ છે. આજે માધવી, મિલ્ક પ્રોડક્ટસ, સજીવખેતી, બેકરી, નમકીન અને રેસ્ટોરન્ટ ક્ષેત્રે ક્વોલિટી ના દમ પર લોકપ્રિયતા પ્રાપ્ત કરી મજબુત બ્રાન્ડ બની ઊભરી છે. માધવી ડેરી  પાલનપુર, ડીસા, ઉંઝા, વિસનગર, મહેસાણા, પાટણ સહીત 17 થી વધુ બ્રાંચો ધરાવે છે અને આજે પણ પ્રોડક્ટસ પર સતત ઈનોવેશન કરતાં રહે છે.